Big announcement of Bharat Bandh on this day

મોટા સમાચાર: આ દિવસે ભારત બંધનું એલાન! ઉઠાવવામાં આવશે આ ખાસ મુદ્દાઓ, જાણો કેમ…

હાલમાં એક ખબર સામે આવી રહી છે ખેડૂત નેતા રોકેટ ટિકૈટે 16 ફેબ્રુઆરીએ ભારત બંધની જાહેરાત કરી છે તેમણે ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ ખેતરોમાં કામ ન કરે અને તેમની દુકાનો બંધ રાખે ભારત બંધ વિશે વધુ માહિતી આપતા રાકેશ ટિકૈતે કહ્યું કે આ દિવસે MSP, નોકરી, અગ્નિવીર અને પેન્શન જેવા મુદ્દા ઉઠાવવામાં આવશે. […]

Continue Reading
Salman Khan's Bigg loss due to India-Maldives dispute

ભારત-માલદીવ વિવાદના કારણે સલમાન ખાનને લાગ્યો કરોડોનો ચૂનો…

હાલમાં માલદીવ અને ભારત વચ્ચેના વિવાદમાં બૉલીવુડ એક્ટર સલમાન ખાન ખરાબ રીતે ફસાઈ ગયો છે કેમકે આ વિવાદ વચ્ચે સલમાન ખાનને ઘણું નુકસાન થયું છે અને આ નુકસાન એટલું છે કે તેની ભરપાઈ માત્ર પૈસાથી થઈ શકે તેમ નથી. કારણ કે સલમાને શારીરિક અને ભાવનાત્મક રીતે પણ ઘણું રોકાણ કર્યું છે વાત એમ છે કે […]

Continue Reading
Tata Group will now make iPhone in India

રતન ટાટાના પ્રોજેક્ટને મળી સરકાર તરફથી લીલી ઝંડી, હવે ઘર-ઘર હશે ‘મેડ ઈન ઈન્ડિયા’ આઈફોન…

આઈફોનના મેન્યુફેક્ચરિંગને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોમ્પિટિશન કમિશને ટાટા વિસ્ટ્રોનના સોદાને લીલી ઝંડી આપી દીધી છે. વાસ્તવમાં, હવે ટાટા ઇલેક્ટ્રોનિક્સે ગયા વર્ષે ઓક્ટોબરમાં તાઇવાનની કંપની વિસ્ટ્રોનના ભારતીય ઓપરેશન્સને ખરીદવા માટે એક સોદો કર્યો હતો. વિસ્ટ્રોન કંપની પાસે બેંગલુરુમાં એક પ્લોટ પણ છે જ્યાં iPhone એસેમ્બલ કરવામાં આવે છે હવે આ ડીલ […]

Continue Reading
Video: Saif Ali Khan discharged from hospital after surgery

ઓપરેશન બાદ હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા સૈફ અલી ખાન, પત્ની કરીના કપૂર ખાન સાથે જોવા મળ્યા…

ટ્રાઈસેપ્સ સર્જરી બાદ અભિનેતા સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે તે તેના ઘરની બહાર પત્ની કરીના કપૂર ખાન સાથે જોવા મળ્યો હતો તમને જણાવી દઈએ કે પહેલા એવા સમાચાર હતા કે તેણે ઘૂંટણની સર્જરી કરાવી છે પરંતુ બાદમાં તેણે જણાવ્યું કે તેણે ટ્રાઈસેપ્સ સર્જરી કરાવી છે. પાપારાઝીએ સૈફને પૂછ્યું કે તે અત્યારે કેવો […]

Continue Reading
Actor Suniel Shetty visits Mahakal in Ujjain with son Ahaan

દીકરા અહાન સાથે ‘મહાકાલ મંદિર’ પહોંચ્યા અભિનેતા સુનીલ શેટ્ટી, મહાકાલની ભક્તિમાં ડૂબ્યાં બાપ-બેટો…

બૉલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટી પોતાના પુત્ર સાથે ઉજ્જૈનના મહાકાલેશ્વર પહોંચ્યા હતા આ દરમિયાન મંત્રી રાકેશ સિંહ પણ પરિવાર સાથે ત્યાં પહોંચ્યા હતા. બંનેએ નંદી હોલમાં બેસીને મહાકાલની ભસ્મવાળી આરતી જોઈ દર્શન કર્યા બાદ અભિનેતા સુનીલ શેટ્ટીએ જણાવ્યું કે તેણે પ્રથમ વખત ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો તેમણે મંદિરની વ્યવસ્થાની પણ પ્રશંસા કરી હતી. તસવીરોમાં જોઈ […]

Continue Reading
TV actor Vicky Jain had a relationship with this actress before Ankita lokhande

બિગબોસ 17: અંકિતા લોખંડે પહેલા આ અભિનેત્રી ને ડેટ કરી ચૂક્યા છે વિકી જૈન, તસવીરો થઈ વાયરલ…

ટીવી સ્ટાર અંકિતા લોખંડે અને વિકી જૈન છેલ્લા ત્રણ મહિનાથી બિગ બોસ 17ના ઘરમાં જોવા મળી રહ્યા છે દર્શકો તેમની જોડી અને તેમની રમતને ખરેખર પસંદ કરી રહ્યા છે જેના કારણે તેઓ બિગ બોસના ફિનાલેની નજીક આવી રહ્યા છે. જો કે, કેટલીકવાર બંને વચ્ચે તીવ્ર અથડામણ પણ જોવા મળે છે. આ શોમાં અંકિતા પરિવારના ઘણા […]

Continue Reading
Ayodhya Ram Mandir: 5 lakh devotees visited Ramlala on the first day

પહેલા જ દિવસે અયોધ્યામાં આટલા લાખ લોકોએ રામલલાના દર્શન કર્યા, આંકડો સાંભણીને કહેશો ‘જય શ્રી રામ’…

પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પૂરો થતાં જ અયોધ્યાના રામ મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી પડી હતી એક અધિકારીએ જણાવ્યું કે બીજા દિવસે બપોર સુધી લગભગ અઢીથી ત્રણ લાખ શ્રદ્ધાળુઓએ દર્શન લીધા છે અને એટલી જ સંખ્યામાં લોકો દર્શનની રાહ જોઈ રહ્યા છે. ભીડ જોઈને મંદિરના દરવાજા એક કલાક પહેલા ખોલવા પડ્યા હતા. મંદિરમાં દર્શન કરવા માટેનો […]

Continue Reading
Ram devotees built Ram temple like Ayodhya in Mumbai- video viral

Viral Video: મુંબઈમાં રામભક્તોએ બનાવી દીધું અયોધ્યા જેવું રામ મંદિર, વીડિયો થયો વાયરલ, જુઓ…

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થયા બાદ 22 તારીખે રામલલાની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે. પરંતુ તમને જણાવી દઈએ કે અયોધ્યા જેવું જ એક રામ મંદિર મુંબઈના ઓશિવારામાં બનાવવામાં આવ્યું છે આ મંદિરમાં ભગવાન શ્રી રામ પણ બિરાજશે. હાલમાં જ તેના નિર્માણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઓશિવરામાં મંદિરનું નિર્માણ કાર્ય […]

Continue Reading
Sania Mirza's father Imran Khan's statement on Shoaib Malik's third marriage

શોએબ મલિકના ત્રીજા લગ્ન પર સાનિયા મિર્ઝાના પિતાએ આપ્યું નિવેદન, કહ્યું- તલાક નહીં આ તો…

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ મલિકે શનિવારે પોતાના ત્રીજા લગ્નની જાહેરાત કરી હતી. શોએબે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કર્યા હતા. શોએબના બીજા લગ્ન 2010 માં ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે થયા હતા. પરંતુ 2022 થી બંને વચ્ચે અણબનાવના અહેવાલો આવ્યા હતા આવી સ્થિતિમાં જ્યારે શોએબના ત્રીજા લગ્ન વિશે જાણવા મળ્યું, ત્યારે તે સ્પષ્ટ […]

Continue Reading
one more coldwave round in gujarat alert prediction by ambalal patel

અંબાલાલ પટેલની ભારે આગાહી, આ તારીખથી ગુજરાતમાં કાતિલ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે…

નવું વર્ષ ચાલુ થવાની સાથેજ ધીરે ધરે ગુજરાતમાં હાલ હાડ થીજવતી ઠંડી પડવાની ચાલુ થઈ ગઈ છે ત્યારે હવે આગાહીકાર અંબાલાલ પટેલે ઠંડી ક્યારે જશે અને ગરમી ક્યારે આવશે તેની આગાહી કરી દીધી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં આગામી 3 દિવસ બાદ તાપમાનમાં વધારો થશે સાથે જ તેમણે ઠંડીના વધુ એક રાઉન્ડની આગાહી કરી […]

Continue Reading