દેવાયત ખવડ એક સફળ સાહિત્ય કલાકાર તરીકે આખા ગુજરાતમાં નામ બનાવી ચૂક્યા છે તેમના ડાયરમાં ગણી મોટી સાંખ્યમા લોકો હાજર રહે છે આ સાથે તેમના કાર્યક્રમમાં વટ ખુમારી જેવી અનેક વાતો થતી હતી.
આની વચ્ચે દેવાયત ખવડ ખૂબ જ આલીશાન જીવન પણ જીવે છે જેના વિષે આજે આપણે વાત કરવાના છીએ દેવાયત ખવડે પોતાની ગણી મહેનતને લઈને મુકામ હાસિલ કર્યું છે પરંતુ તેમના કેટલાક કામોના કારણે તેઓ ચર્ચામાં રહ્યા છે.
દેવાયત ખવડે રાજકોટમાં આલીશાન મહેલ બનાવ્યો છે તેમનું ઘર ખૂબ જ વૈભવી છે આ સાથે તેમના ઘરમાં મંદિર અને તેના અંદર આલીશાન જુમર પણ છે આ સાથે તેમાં અદભૂત ઘડિયારથી લઈને બેડ સુધીની અનેક સુવિધાઓ છે.
આ સાથે ઘરના અંદર ખૂબ જ આલીશાન ફર્નિચર પણ જોવા મળે છે આટલું જ નહીં પરંતુ તેમના ઘરમાં આકર્ષણ પડદા પણ જોવા મળે છે થોડા ક સમય પહેલા જ તેમના ઘરનો આલીશાન નજારો જોવા મળ્યો હતો.
વધુ વાંચો:દેશની સૌથી મોટી બ્રાંડના ઉદ્યોગપતિનું થયું નિધન, આજે પણ લોકોને યાદ છે તેમણે આપેલી ટેગલાઇન…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.