આયરા અને નુપુરના લગ્નની સાથે સાથે ઘણા સ્ટાર્સના સંબંધોના સમાચાર પણ ચર્ચામાં છે. મલાઈકા-અર્જુન તાજેતરમાં એક લગ્નમાં સાથે જોવા મળ્યા હતા હવે રશ્મિકા મંદન્ના અને વિજય દેવેરાકોંડા વચ્ચેના સંબંધોની માહિતી સામે આવી રહી છે.
જો કેટલાક અહેવાલોનું માનીએ તો રશ્મિકા અને વિજય ટૂંક સમયમાં સગાઈ કરવાના છે. ચાલો જાણીએ બંને સાથે સંબંધિત તમામ વિગતો. શું રશ્મિકા અને વિજયની સગાઈ થઈ ગઈ છે.
બંને સારા બોન્ડ શેર કરે છે.રશ્મિકા અને વિજય ખૂબ જ સારા બોન્ડ શેર કરે છે. બંનેની પહેલી મુલાકાત સેટ પર જ થઈ હતી. આ પછી, રશ્મિકા અને વિજયે ઘણા પ્રોજેક્ટ્સમાં સાથે કામ કર્યું. બંને અલગ-અલગ ઈવેન્ટ્સ અને ટ્રિપ્સમાં સાથે જોવા મળ્યા છે.
વધુ વાંચો:51 વર્ષની આ મહિલા ઘી વેચીને મહિને કમાય છે આટલા રૂપિયા, હજારોમાં નહીં પરંતુ છે લાખો માં કમાણી…
રશ્મિકા-વિજય મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.વિજય દેવેરાકોંડા આ દિવસોમાં આગામી ફિલ્મ ‘ફેમિલી સ્ટાર’ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન રશ્મિકા મંદન્ના ફિલ્મ ‘પુષ્પા 2’માં જોવા મળશે. થોડા સમય પહેલા રશ્મિકા ફિલ્મ એનિમલમાં લીડ રોલમાં જોવા મળી હતી હવે જોવાનું એ રહે છે કે રશ્મિકા મંદન્ના અને વિજય દેવરાકોંડા ક્યારે ચાહકો સાથે ખુશખબર શેર કરે છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.