Ambalal Patel Forecast: Entry of Monsoon in Gujarat from this date

કાળજાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલે આપી ખુશખબરી, આ તારીખે ગુજરાતમાં થશે ચોમાસાની એન્ટ્રી…

ખરી ગરમી વચ્ચે રાજ્યમાં ચોમાસાનાં આગમનને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરી છે. જેમાં રાજ્યમાં 8 થી 15 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે. જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ દેખાશે. તેમજ દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં સારો વરસાદ તશે. તારીખ 24 મે થી 4 જૂન દરમ્યાન પ્રિ-મોનસૂન એક્ટિવિટી જોવા મળશે. તેમજ રાજ્યમાં આગામી સમયમાં ચોમાસાનું વિધિવત […]

Continue Reading
Ambalal Patel Thunderstorm forecast amid heat

આકરી ગરમી વચ્ચે ગુજરાતમાં ગાજવીજ સાથે કરા પડશે, અંબાલાલ પટેલની ભુક્કા બોલાવતી આગાહી…

ફરી એકવાર રાજ્યમાં હવામાન નિષ્ણાંત દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દ્વારા આગાહી કરી હતી કે, અમદાવાદનાં હવામાનમાં પલ્ટો આવશે. તેમજ 12 થી 15 એપ્રિલ ગુજરાતનાં કેટલાક ભાગોમાં પ્રી-મોનસુન એક્ટિવિટી સર્જાશે. ગુજરાતમાં આંધી-ગાજવીજ-કરા અને તોફાન થશે આ દરમ્યાન ગરમી ઘટશે 20 એપ્રિલથી વાદળો છતાં ગરમી વધશે જ્યારે 27 એપ્રિલ બાદ […]

Continue Reading
Ambalal Patel predicted unseasonal rain amid heat

આકરી ગરમી વચ્ચે વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી, કહ્યું- આ તારીખે કરા સાથે વરસાદ…

કાળજાળ ગરમી વચ્ચે ગુજરાતમાં હવે ફરીથી વાદળો મંડરાવા લાગશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર બાજુ છૂટાછવાયા ભાગોમાં વાદળ આવી શકે છે. 26 માર્ચ સુધીમાં ઘણા ભાગોમાં વાદળ આવી શકે છે. આ અરસામાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં 2થી 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે. ગુજરાતમાં 17 થી 20 સુધી વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. આ દિવસોમાં ગુજરાતમાં ફરી […]

Continue Reading
Meteorological department and Ambalal Patel's heat forecast

આ તો ખાલી ટ્રેલર છે અસલી ગરમી તો હવે પડશે, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ભારે આગાહી…

ગુજરાત રાજ્યમાં જોરદાર ગરમીના દિવસો આવી ગયા છે કાલે સૂર્યના તડકાએ બતાવી દીધું કે આ તો ફક્ત ટ્રેલર જેવુ છે હવે આકરી ગરમી માટે તૈયાર રહેજો. રાજ્યના વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી આવી છે જેમાં ચેતી જજો હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. રાજ્યમાં હવે ગરમીની શરૂઆત થઈ રહી છે. […]

Continue Reading
Rain broke down in this city of Gujarat amidst the forecast

આગાહી વચ્ચે ગુજરાતનાં આ શહેરોમાં એકાએક વરસાદ તૂટી પડ્યો, અમદાવાદ-ગાંધીનગરમાં પણ વરસાદ…

હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, હાલ ગુજરાતના કેટલાક શહેરોમાં વરસાદની માહોલ જામ્યો છે રાતે ભાવનગર તો સવારે દ્વારકામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. તો બીજી તરફ, અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમા પણ પલટો આવ્યો છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં સામાન્ય છાંટા પડ્યા છે બીજી બાજુ ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે, અને કમોસમી […]

Continue Reading
Ambalal Patel predicted that there is a possibility of rain in Gujarat

અંબાલાલ પટેલનું છત્રીઓ કઢાવી નાખે એવી અનુમાન, ખરી ઠંડીમાં કહ્યું- ગુજરાતમાં આ જગ્યાએ વરસાદ…

હાલ રાજ્યમાં ઠંડી પડી રહી છે હવે આવામાં વરસાદને લઈને આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે તેમણે અગાઉ પણ કહ્યું હતું કે ફેબ્રુઆરી મહિનામાં સહન ન થઈ શકે એવી ઠંડીની આગાહી કરી છે. હવે તેમની નવી આગાહી વરસાદને લઈને કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળવાળા […]

Continue Reading
Ambalal Patel's forecast for these days in the month of February 2024

અંબાલાલ પટેલની બિવડાવી નાખે એવી આગાહી, આ મહિનામાં આ દિવસોમાં સહન ન થાય એવી ઠંડી પડશે…

હાલ રાજ્યમાં રુવાંટા ઊભા કરી નાખે એવી ઠંડી પડી રહી છે હવે ચોંકાવનારી આગાહી આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે તેમના કહેવા મુજબ જણાવ્યાં મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. અંબાલાલે આ સાથે હવે ફેબ્રુઆરી મહિનામાં સહન ન થઈ શકે એવી ઠંડીની આગાહી કરી છે. દેશમાં ભરશિયાળે મોસમનો મિજાજ બદલાયો છે જોકે, આ વચ્ચે ફેબ્રુઆરીમાં કાતિલ […]

Continue Reading
Ambalal Patel's scary prediction- storm will come again in the new year

ખરી ઠંડીમાં અંબાલાલ પટેલની ડરામણી આગાહી, નવા વર્ષે ફરી આવશે વાવાઝોડું, તારીખો નોંધી લેજો…

હવે રાજ્યમાં ઉતરાયણ બાદ ઠંડીનો અહેસાસ વધવા માંડ્યો છે ગુજરાતમાં ઠંડી, ગરમી, વરસાદ બધી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ હવે ચેતવી જવુ પડશે કેમકે 2024 માં પહેલું વાવાઝોડું આવવાની તૈયારીમાં છે. આગાહીકાર અંબાલાલ પટેલે 2024 ના પહેલા વાવાઝોડાની આગાહી કરી છે. તેમનું કહેવું છે કે જાન્યુઆરી મહિનાના અંતમાં વાવાઝોડું આવી રહ્યું છે હવામાન એક્સપર્ટ […]

Continue Reading
Meteorological department and Ambalal Patel's severe forecast in winter

ભરશિયાળે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની કડકડાટ આગાહી, ગુજરાતમાં શરૂ થયું માઈચોંગ વાવાઝોડું…

હાલ રાજ્યમાં ઋતુ વગર વરસાદ પડી રહ્યો છે બંગાળની ખાડીમાં ઉઠેલું માઈચોંગ વાવાઝોડું વધુ તીવ્ર બન્યું છે આ વાવાઝોડાને ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ આવી પડશેરવિવારે ખરા શિયાળે ગુજરાતના 21 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો માવઠાના કારણે પાકને નુકસાન થવાની ભીતિ છે. આ દિવસોમાં ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં મધ્ય ઉત્તર […]

Continue Reading
Ambalal Patel Forecast: Said No rain in Gujarat now direct entry of storm from this date

અંબાલાલ પટેલની ધાબળા ઓઢાડી નાખે એવી આગાહી, કહ્યું- હવે ગુજરાતમાં વરસાદ નહીં આ તારીખથી સીધી વાવાઝોડાની એન્ટ્રી…

આ વખતે ક્રિકેટના રસિયાઓ અને ખેલાડીઓ માટે સારા સમાચાર નથી. એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આવનાર દિવસને લઈને વરસાદ અને વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે હવામન દિગ્ગજ અંબાલાલ પટેલની ફરી એક આગાહી આવી ગઈ છે. ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે પરંતું છતાં ગુજરાતમાં વરસાદની આગાહી છે આ વિશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું […]

Continue Reading