અંબાલાલ પટેલની ડોળા ફફડાવી નાખે એવી આગાહી, ગુજરાત તરફ આવી રહ્યું છે આટલી સ્પીડે વાવાઝોડું, ચેતી જજો…
હાલ ગુજરાતમાં ચારેય બાજુ સતત ચાર દિવસથી વરસાદ જામ્યો છે 8માં મહિનો કોરો રહ્યો બાદ 9માં મહીનનામાં વરસાદે તાબડતોડ બેટિંગ કરી છે ત્યારે હવે ફરી એકવાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં જળબંબાગાળ વરસાદ પડે તેવી શક્યતા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 248 જેવા તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે તેમણે નવરાત્રીમાં પણ […]
Continue Reading