આપણને ખબર છે કે પારલેજી બિસ્કિટ પર એક છોકરીનો ફોટો વર્ષોથી આવે છે આજે આપણે આ પોસ્ટમાં તે છોકરી વિષે વાત કરવાના છીએ આના પર દેખાતી છોકરી કોણ છે તે પ્રશ્ન તમારા મનમાં તો આવ્યો જ હશે પરંતુ તે પહેલા એ જાણવું જરૂરી છે કે આ પેકેટ પર આ યુવતીની ફોટા કેટલા સમયથી છપાયેલી છે.
વર્ષ 1932માં પારલે નામની એક કંપની શરૂ કરવામાં આવી હતી જે શરૂઆતમાં કેક પેસ્ટ્રી અને કૂકીઝ જેવી વસ્તુઓ બનાવતી અને વેચાતી હતી પરંતુ બિસ્કિટની બજારમાં માંગ હતી અને તે બ્રિટિશ કંપનીઓ પૂરી કરી રહી હતી.
પરંતુ વર્ષ 1929 પારલેએ ભારતમાં જ બિસ્કિટ વેચવાનું શરૂ કર્યું જેના પછી આ બિસ્કીટની માંગ વધવા લાગી તેના લેબલ પર છપાયેલી બાળકીની તસવીરને લઈને ઘણી ચર્ચા થઈ હતી આ તસવીરમાં છપાયેલી બાળકીનું સાચું નામ નીરુ દેશપાંડે હોવાની ન્યુજ ગણીવાર વાઇરલ થઈ હતી.
જોકે તેમણે બિલકુલ સચ્ચાઈ નથી ખરેખર આ ફોટો માત્ર એક મહાન વ્યક્તિની કલ્પના જ છે તે વ્યક્તિના પિતાએ આ ફોટો લીધો હતો અને તેઓ કોઈ પ્રોફેશનલ ફોટોગ્રાફર નહોતા પરંતુ તેમણે આ ટ્રિપ્સમાં જોયેલા ફોટો તેમને ગમ્યા હતા તો આ ફોટો એક એવા વ્યક્તિના હાથમાં આવી ગયો જે પારલે કંપની સાથે પરિચિત હતો.
તેણે આ ફોટો કંપનીના માલિકને બતાવ્યો અને તેને આ ફોટો ખૂબ જ પસંદ આવ્યો અને આ રીતે તેને પાર્લેના પેકેટ પર ફીચર કરવાનો મોકો મળ્યો અને ત્યારથી પછી હવે સમય સુધીમાં પારલે જી બિસ્કિટના પેકેટ પર આની તસવીર છપાયેલી છે.
જોકે નીરુ હવે લગભગ 64 વર્ષની છે અને તમે આ તસવીરોમાં જોઈ શકો છો તેમ તે ખૂબ જ વૃદ્ધ દેખાય છે આ સમાચાર સાથે એક દંતકથા પણ જોડાયેલી છે અને તે એછેકે ઘણી જગ્યાએ પાર્લેજીના પેકેટ પર દેખાતી મહિલાનું નામ નીરુ દેશપાંડે હોવાનું કહેવાય છે.
પરંતુ ફોટો સુધા મૂર્તિનો છે આ બધી અફવાઓ પર પાર્લે કંપનીના પ્રોડક્ટ મેનેજર મયંક જૈન કહે છે કે આ માત્ર એક વાસ્તવિક માનવીનું ચિત્ર નથી જે 60ના દશકમાં મગનલાલ દહિયા નામના કલાકાર દ્વારા બનાવવામાં આવ્યું હતું.