Ambalal Patel made a new prediction

અંબાલાલ પટેલે કરી નવી નક્કોર આગાહી ! આ વિસ્તારમાં ધોધમાર મેઘરાજા….ખેડૂતો પણ ચિંતામાં…

Breaking News

ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ જારી રહ્યો છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો બીજો રાઉન્ડ ચાલુ છે. પરંતુ આવતીકાલથી એટલે કે 4 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. બિચારા ખેડૂતો માટે પણ ચિંતાજનક છે.

જો કે ગુજરાતમાં સામાન્ય વરસાદની અપેક્ષા છે. આગામી 24 કલાકમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. આ સાથે અમદાવાદમાં મધ્યમથી છૂટોછવાયો વરસાદ પડી શકે છે. બીજી તરફ ગુજરાતમાં 70 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. આ વર્ષે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ વરસાદ થયો છે.

ગુજરાતમાં છેલ્લા 10-15 દિવસથી વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. બીજી તરફ ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વધુ એક વરસાદની આગાહી કરી છે.

વધુ વાંચો:ઓમ શાંતિ: સુરતમાં કે!મિકલ ભરેલા ડ્રમમાંથી ગેસ લીક થતાં 4 કામદારોના અવસાન, જાણો સમગ્ર ઘટના…

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં પણ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલે કહ્યું કે
આશ્લેષા નક્ષત્ર હોવાથી તારીખ 4 થી 6 ઓગસ્ટે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે સોમાચુ ફરી સક્રિય થશે અંબાલાલ પટેલના કહેવાય પ્રમાણે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીના ભાગોમાં ભારે વરસાદ થશે તેમજ અમદાવાદ વિસ્તારમાં મધ્યમ વરસાદ પડશે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *