ગુજરાતમાં લાંબા સમય બાદ 9માં મહિનામાં પૂર જોશથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે અંબાલાલ પટેલની આગાહી પણ સાચી પડી રહી છે ત્યારે હવે બીજા એક હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ વરસાદને લઈને મોટી આગાહી કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે.
વરસાદ અંગે મળતી માહિતી અંગે બંગાળની ખાડીમા એક લોપ્રેશર બનશે જેના કારણે ગુજરાતમાં વરસાદ સારો વરસશે 11 થી 15 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં છુટોછવાયો વરસાદ પડશે આવા લો-પ્રેશરના કારણે ગુજરાતમાં 16 થી 22 સપ્ટેમ્બર સારા વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે.
અમદાવાદમાં અત્યાર સુધીમાં 79 ટકા વરસાદ પડી ચૂક્યો છે જો કે અમદાવાદ શહેરમાં હજુ વરસાદની ઘટ છે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 80 ટકા વરસાદ પડ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 71 અને મધ્ય ગુજરાતમાં સિઝનનો 70 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
વધુ વાંચો:ગદર 2 વાળા સની દેઓલને છે આ ગંભીર બીમારી છે, 65 વર્ષની ઉંમરે કર્યો ચોંકાવનારો ખુલાસો…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.