દોસ્તો શેર બજારમાં આ સમયે સર્વોટેક પાવર Servotech Power ની ચર્ચા ચારેય બાજુ થઈ રહી છે. કંપની પોતાના સ્ટોકનું વિભાજન કરવા જઈ રહી છે. 100 રૂપિયાથી ઓછી કિંમતવાળા આ સ્ટોકે હાલના વર્ષોમાં પોઝીશનલ ઈન્વેસ્ટરોને માલામાલ બનાવી દીધા છે.
માત્ર 2 વર્ષની અંદર સર્વોટેક પાવરના શેર Servotech Power નો ભાવ 2.50 રૂપિયાથી વધી 86 રૂપિયાના લેવલ સુધી પહોંચી ગયો છે. જેના કારણે પોઝીશનલ ઈન્વેસ્ટરોને 3300 ટકાનું રિટર્ન મળ્યું છે. નોંધનીય છે કે કંપનીના સ્ટોકમાં 2 વર્ષ પહેલા 1 લાખ રૂપિયા લગાવનાર ઈન્વેસ્ટરોને અત્યાર સુધી હોલ્ડ કરવા પર 34 લાખનું રિટર્ન મળ્યું છે.
છેલ્લા એક મહિના દરમિયાન સર્વોટેક પાવરના શેરની કિંમતોમાં 3 ટકાની તેજી જોવા મળી છે. તો માત્ર 6 મહિનામાં સ્ટોકે ઈન્વેસ્ટરોને 300 ટકાનું રિટર્ન આપ્યું છે. આ દરમિયાન સર્વોટેક પાવરના શેરની કિંમત 20.65 રૂપિયાથી વધી 86 રૂપિયાના લેવલ પર પહોંચી છે. નોંધનીય છે કે છેલ્લા એક વર્ષમાં કંપનીના પોઝીશનલ ઈન્વેસ્ટરોને 1300 ટકાનો ફાયદો મળ્યો છે.
વધુ વાંચો:સુરતમાં ફિલ્મી સ્ટાઇલમાં લુટારાઓએ બેંક લૂંટી, બેંકના લોકો જોતાંજ રહિયા ગયા, જુઓ CCTV વીડિયો…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.