અનુષ્કા શર્માની ડિલિવરી લંડનમાં કેમ થઈ?તેણે સાત સમંદર પાર આપ્યો જન્મ અભિનેત્રી બની બેબી બોયની માતા ફેન્સને આપ્યું સરપ્રાઈઝ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા બીજી વખત માતા બની કિંગ કોહલી વિરાટ અને અનુષ્કાએ તેમના બીજા બાળકનું સ્વાગત કર્યું છે.
અનુષ્કા અને વિરાટે માતા-પિતા બનવાના ખુશખબર તેમના ચાહકો સાથે શેર કર્યા છે. અનુષ્કા હાલ મુંબઈમાં નથી તેણે લંડનની એક હોસ્પિટલમાં પોતાના બાળકને જન્મ આપ્યો છે દીકરી વામિકાની ડિલિવરી મુંબઈમાં જ થઈ હતી પણ બાળક છોકરો હતો તેણે વિદેશની ધરતી પર જન્મ આપ્યો છે ત્યારે લોકોના મનમાં આ સવાલ ઉઠી રહ્યો છે કે એવું તો શું થયું કે અનુષ્કા ભારત છોડીને સાત સમંદર પાર ચાલી ગઈ તેની ડિલિવરી કરાવવા માટે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનુષ્કાની પ્રેગ્નેન્સીમાં કેટલીક કોમ્પ્લીકેશન હતી જેના કારણે અનુષ્કા અને વિરાટને માં અને બાળક પર ખતરો હતો આને લઈને અનુષ્કા અને વિરાટ ખૂબ જ ચિંતિત હતા.અગાઉ અનુષ્કાની સારવાર મુંબઈમાં જ ચાલી રહી હતી.
પરંતુ બાળકના ખાતર તેમને વિદેશ જઈને ડિલિવરી કરાવવાની સલાહ આપવામાં આવી હતી અને તેથી જ અનુષ્કા અને વિરાટ ડિલિવરીનાં 15-20 દિવસ પહેલા લંડન ગયા હતા આ સમયે તેમના બંને પરિવારો પણ લંડનમાં હાજર છે અનુષ્કાએ ડોક્ટરોની દેખરેખમાં બેબી બોયને જન્મ આપ્યો તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો.
વધુ વાંચો:કહાનીમાં નવો ટ્વીસ્ટ: સુરતની મોડલ તાનિયા આ ક્રિકેટર સાથે હતી પ્યારમાં, તેને છેલ્લો ફોન કર્યા બાદ આપઘા!ત…
15મી ફેબ્રુઆરીએ અનુષ્કા.તે માતા બની હતી,જો કે મોડી રાત્રે તેણે ફેન્સને બેબી બોયના જન્મની જાણકારી આપી હતી.હાલમાં મા-દીકરો બંને સ્વસ્થ છે, ભગવાનના આશીર્વાદથી બંનેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી, આ જ કારણ છે અનુષ્કા શર્માાને ભારતને બદલે લંડનમાં જઈ બાળકની ડિલિવરી કરાવવી પડી હતી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.