A 14-year-old boy from Vadodara made a rocket

વડોદરામાં 14 વર્ષનો છોકરો બન્યો ‘રોકેટ મેન’, લઘુગ્રહને નષ્ટ કરવા બનાવ્યું એવું રોકેટ કે વિડીયો જોઈ વખાણ કરતાં થાકશો…

મોડર્ન જમાનાના બાળકો જ્યારે આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત હોય છે, ત્યારે વડોદરાના 14 વર્ષના એક છોકરાએ અંતરિક્ષમાં રોકેટ ઉડાડવાની તૈયારી કરી દીધી છે ગુજરાતના વડોદરામાં 14 વર્ષના બ્રજ પટેલે કર્યું અનોખું પરાક્રમ. આ માસૂમ દેખાતા બાળકે કર્યું એવું પરાક્રમ જે મોટા મોટા વૈજ્ઞાનિકોને પણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વાસ્તવમાં, બ્રજ પટેલ નામના બાળકે […]

Continue Reading
What will India finally get from the G-20 summit after spending 4100 crores

4100 કરોડનો ખર્ચ, 29 દેશોના નેતાઓ એકસાથે, આખરે G-20 સંમેલનમાંથી ભારતને શું મળશે, ચાલો જાણીએ…

આખો દેશ G-20ની ઉજવણી કરી રહ્યો છે હવે ખબર સામે આવી છે કે જો સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો સુરક્ષા વ્યવસ્થાને લઈને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જમીનથી લઈને આકાશ સુધી સુરક્ષા આપવામાં આવી રહી છે 29 દેશોના નેતાઓ અહીં પ્રતિનિધિત્વ કરવા પહોંચ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે G-20 કોન્ફરન્સમાં કેટલો ખર્ચ થવાનો […]

Continue Reading
Tragic death of grandfather and grandson in Palanpur lightning strike farm

ખેતરમાં ઉભેલા દાદા-પૌત્ર પર વીજળી પડતાં બની એવી ઘટના કે, આખા ગામમાં સન્નાટો, જાણો ક્યાંની ઘટના…

હાલ ગુજરાત ઠેર ઠેર ધરાઈને વરસાદ પડી રહ્યો છે સાબરકાંઠા, બનાસકાંઠા મહેસાણા અને અમદાવાદ જેવા વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. એવામાં હાલ બનાસકાંઠાના પાલનપુરમાં એક દાદા અને પૌત્ર સાથે ગોજારી ઘટના બની છે વાત એમ છે કે તાલુકાના ફતેહપુરા […]

Continue Reading
G Marimuthu actor in Rajinikanth's Jailor dies during dubbing

ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લાગ્યો વધુ એક ઝટકો, ફિલ્મનું ડબિંગ કરતાં-કરતાં અચાનક આ એકટર ઢળી પડ્યા, રજનીકાંતના હતા ખાસ…

ફરી એકવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી દુખદ ખબર સામે આવી છે સાઉથ સિનેમાના જાણીતા ચહેરા જી મરીમુથુ જેઓ એક અભિનેતા અને દિગ્દર્શક હતા તેમનું 8 સપ્ટેમ્બરે સવારે 8.30 વાગ્યે નિધન થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે જી મેરીમુથુને અચાનક હાર્ટ એટેક આવ્યો જેના કારણે તેમનું અવસાન થયું જી મેરીમુથુના નિધનથી સાઉથ સિનેમામાં શોકની લહેર છે. જી […]

Continue Reading
Husband and wife died after tree fell on Activa

આણંદ: એક્ટીવા પર વૃક્ષ પડતાં પતિ-પત્નીનું થયું અવસાન, વૃક્ષ કાપી મૃતદેહને આ રીતે બહાર કઢાયા, જુઓ Video…

હાલમાં ગુજરાતમાં મેઘરાજાએ ફરીથી આગમન કર્યું છે ઓગસ્ટ મહીંનો મહિનો કોરો રહ્યા બાદ સપ્ટેમ્બરમાં પુષ્કળ વરસાદ ચાલુ થયો છે એવામાં હાલ ચાલુ વરસાદે આણંદ શહેરમાં એક ગોજારી ઘટના સર્જાઇ છે મળતી માહિતી મુજબ આણંદ સાથે ઘણા જિલ્લામાં ભરપૂર વરસાદ પડી રહ્યો છે. એવામાં હાલ એક આણંદ શહેરમાં રોડ પર એક ઝાડ પડી જતાં પતિ પત્નીનું […]

Continue Reading
What did Avicladas Maharaj say that Harshadbharati Bapu became angry

સનાતનીઓમાં લોચો! અવિચલદાસ મહારાજ એવું તો શું બોલ્યા કે હર્ષદભારતી બાપુની પિન ચોંટી…

હાલમાં સાળંગપુર ભીંતચિત્રો વિવાદ શાંત પડ્યો છે હવે એવામાં અવિચલદાસ મહારાજ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયની તરફેણ કરવામાં આવતા કેટલાક સાધું સંતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સાધુ-સંતો અવિચલદાસ મહારાજની સામે વિરોધ નોંધાવ્યો છે જે સમગ્ર મામલે હર્ષદભારતી બાપુનું આકરુ નિવેદન સામે આવ્યું છે. હર્ષદભારતી બાપુએ કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સામે સમાધાનનો પ્રયત્ન ન કરો અને […]

Continue Reading
Meteorological forecast for heavy rainfall of Ambalal Patel

અંબાલાલ પટેલની કમ્મર ટાઈટ કરી નાખે એવી આગાહી, આ વિસ્તારોમાં ધરાઈને વરસાદ આવશે…

ગુજરાતમાં લાંબા સમય બાદ સપ્ટેમ્બરમાં વરસાદનું ફરીથી આગમન થયું છે છેલ્લા 2 દિવસથી ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે એવામાં હાલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યમાં 13 તારીખ સુધી વરસાદના જાપટા ચાલુ રહેશે. 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે હવામાન દિગ્ગજ અંબાલાલ પટેલે […]

Continue Reading
Four youths drowned while bathing in Sabarmati river

જન્માષ્ટમીનો તહેવાર ફેરવાયો માતમમાં, સાબરમતી નદીમાં ન્હાવા પડેલા રાજપૂત પરિવારના 4 યુવાનો ડૂબ્યાં…

જન્માષ્ટમી તહેવારના પર્વને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે એક માઠા સમાચાર સામે આવ્યા છે સાબરમતી નદીમાં ચાર યુવકો ડૂબ્યાં હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ વડનગરના વલાસણા પાસેથી વહેતી સાબરમતી નદીમાં ચાર યુવાનો ડૂબવાની ઘટના બની છે. જેમાં ત્રણ યુવાનો અવસાન પામ્યા છે. જ્યારે આ ઘટનામાં એક યુવાનને બચાવી […]

Continue Reading
Isha Ambani and Alia Bhatt will do big business together

મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીએ આલિયા ભટ્ટ સાથે કરી મોટી ડીલ, હવે બંને મળીને કરશે આ મોટો ધંધો…

હાલમાં એક મોટી ખબર સામે આવી છે કે મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હવે સાથે બિઝનેસ કરશે જાણવા મળ્યું છે કે આ ડીલમાં ઈશાએ આલિયાની કપડાંની બ્રાન્ડ એડ-એ મમ્મામાં 51 ટકા હિસ્સો ખરીદ્યો છે. રિલાયન્સ રિટેલે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) એડ એ મમ્મામાં 51% […]

Continue Reading