ભારતીય ક્રિકેટ ફેન્સ માટે એક સારા સમાચાર છે કે હવે એશિયા કપમાં ફાઇનલ પહોંચી ગયું છે ટીમ ઈન્ડિયાની આગામી મેચ 15 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ વિરુદ્ધ છે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા 17 સપ્ટેમ્બરે ફાઈનલ રમવા માટે ઉતરશે આ બધા વચ્ચે ભારતીય ક્રિકટે ચાહકો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે.
ભારતના એક સ્ટાર ખેલાડીએ ઈજાના કારણે લાંબા સમય સુધી ક્રિકેટના મેદાનથી દૂર થવાનો વારો આવ્યો છેઆ ખેલાડીે હાલમાં જ એક ટુર્નામેન્ટ દરમિયાન ઈજા થઈ હતી ગયા મહિને વિદેશમાં રમાતી કાઉન્ટી ક્રિકેટમાં રમતો ભારતનો બેટ્સમેન પૃથ્વી શો ડરહમ વિરુદ્ધ ફિલ્ડિંગ કરતી વખતે ઘૂંટણની ઈજાનો ભોગ બન્યો હતો.
આ ઈજા બાદ પૃથ્વી શો નોર્થમ્પટનશર માટે બાકી મેચ રમી શક્યો નહીં. એક રિપોર્ટ મુજબ પૃથ્વી હવે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહેવું પડશે. પૃથ્વી શો લગભગ ત્રણ ચાર મહિના માટે ક્રિકેટથી દૂર રહેશે જો કે તેની સર્જરી થશે કે નહીં તેના પર હજુ સુધી નિર્ણય લેવાયો નથી.
વધુ વાંચો:ડાયરા કિંગ માયાભાઈ આહિર અને કિર્તિદાન ગઢવી ભરાયા, અમદાવાદનાં આ વ્યક્તિએ બંને કલાકાર સામે નોંધાવી ફરિયાદ…
photo credit: Times of Sports(google)
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.