One more youth suffered a heart attack in Rajkot

રાજકોટમાં વધુ એક યુવાનને આવ્યો હાર્ટએટેક, ભગવાનની પૂજા કરતાં કરતાં ઢળી પડ્યો, જાણો પૂરી ઘટના…

લોકડાઉન બાદ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં હાર્ટએટેકના કેસ સતત વધી રહ્યા છે રોજ એક બે કેસ બને છે. ચિંતાની વાત એ છે કે હવે યુવા વયના લોકોને હાર્ટએટેક આવી રહ્યો છે. ત્યારે હાલમાં રાજકોટમાં ખોડલધામના ટ્રસ્ટીનું હાર્ટ એટેકથી અવસાન થયું છે પાટીદાર અગ્રણી કલ્પેશ તંતીના નિધનથી લેઉવા પાટીદાર સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. […]

Continue Reading
Ambalal Patel made a new prediction

અંબાલાલ પટેલે કરી નવી નક્કોર આગાહી, આ તારીખથી ગુજરાતમાં વરસાદના ચોથા રાઉન્ડના ઝાપટાં ચાલુ…

ગુજરાતમાં હાલ વરસાદે આરામ લીધો છે વાદળો તો છવાયેલા છે પરંતું વરસાદ આવતો નથી. ઉપલા લેવલમાં ભેજ ન હોવાથી વરસાદમાં બ્રેક લાગી છે. પરંતું હવે ગુજરાત બહુ લાંબો સમય કોરું નહિ રહે. કારણ કે, રાજ્યમાં ફરી એકવાર ચોમાસું દસ્તક દેશે. 26 ઓગસ્ટથી ગુજરાતમાં ચોમાસાનો ચોથો રાઉન્ડ આવશે. 20 ઓગસ્ટ બાદથી ચોમાસાની ધરી નીચે આવવાથી વરસાદી […]

Continue Reading
Another woman from Gujarat dies in Amarnath Yatra

ૐ શાંતિ: અમરનાથ યાત્રામાં વધુ એક સુરતની મહિલાનું નિધન, મોટો પથ્થર પડતાં માથામાં અથડાયો…

હાલ ભારતમાં વરસાદનો મહલો જામ્યો છે ભારે વરસાદને કારણે આ વર્ષે અમરનાથ યાત્રાને અસર પડી છે. અમરનાથ યાત્રા અધવચ્ચે અટકાવી દેવાઈ છે. ત્યારે અનેક ભક્તો રસ્તામાં અટવાયા છે આવામાં સમચાર સામે આવ્યા છે કે અમરનાથની યાત્રાએ ગયેલા સુરતની મહિલાનું અવસાન નિપજ્યું છે. સુરતના કામરેજના ઊર્મિલાબેન અમરનાથની યાત્રાએ ગયા હતા, જેમાં ભુસ્ખલન થતાં ઊર્મિલાબેનને માથાના ભાગે […]

Continue Reading
Apart from India these countries also celebrate Independence Day on 15th August

Independence Day 2023: ભારત સિવાય કયા દેશો 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવે છે ! જાણો…

15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું અને હવે દર વર્ષે 15 ઓગસ્ટે આ ખાસ દિવસ ઉજવવામાં આવે છે. શું તમે જાણો છો કે ઘણા દેશો આપણી સાથે સ્વતંત્રતા દિવસ ઉજવે છે ભારત- ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ બ્રિટિશ શાસનની લાંબા સમયની ગુલામીમાંથી આઝાદી મળી હતી. રિપબ્લિક ઓફ કોંગો: રિપબ્લિક ઓફ કોંગોને કોંગો-બ્રાઝાવિલે તરીકે પણ […]

Continue Reading
After Chandrayaan now ISRO's big project on Sun

ચંદ્ર બાદ હવે સૂર્યનો વારો, ISRO ટૂંક સમયમાં લોન્ચ કરશે દેશનું પ્રથમ સોલાર મિશન, જાણો શું છે…

ISRO ના જેટલા વખાણ કરો એટલા ઓછા, ISROનું ચંદ્ર મિશન ચંદ્રયાન 3 પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળીને ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું છે તે જ સમયે, ISRO એ દેશના પ્રથમ સૌર મિશન આદિત્ય L1 પર અપડેટ શેર કર્યું છે આદિત્ય L1 લોન્ચ માટે તૈયાર છે. આ ઉપગ્રહને બેંગલુરુમાં UR રાવ સેટેલાઇટ સેન્ટર (URSC) ખાતે મૂકવામાં આવ્યો હતો. હવે […]

Continue Reading
Young son of Patidar family of Ahmedabad missing in London

અમદાવાદના પાટીદાર ફેમેલીનો એકનો એક જુવાનજોધ દિકરો લંડનમાં ગુમ, 4 દિવસથી કોઈ પત્તો નથી…

દુખદ: અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં ગુજરાતીઓ પર મુશ્કેલીઓ ઊભી થઈ છે આ બે દેશોમાં ગુજરાતીઓ સાથે લૂંટ, હ!ત્યા, ગાયબ થવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. ત્યાં હવે યુકેમાં પણ ગુજરાતીઓ માટે સલામત નથી રહી તેવુ લાગી રહ્યું છે મળતી માહિતી મુજબ અમદાવાદનો એક પાટીદાર યુવક લંડનની ગલીઓમાં ગુમ થયો છે. ચાર દિવસથી તેનો પરિવાર સાથે […]

Continue Reading
A 28-year-old woman constable died of a heart attack

હે ભગવાન ! 28 વર્ષીય મહિલા કોન્સ્ટેબલનું હાર્ટ એટેક આવતા દુ:ખદ નિધન, પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું…

હાલમાં ગુજરાત રાજ્યમાં હાર્ટએટેકના કેસો સતત સામે આવી રહ્યા છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં 20 થી 50 વર્ષની નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં, વાહન ચલાવતી વખતે, ક્રિકેટ રમતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ અવસાનના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે […]

Continue Reading
Abhishek Malhan Aka Fukra Insan Was Admitted To The Hospital Before The Finale Of Bigg Boss OTT 2

બિગ બોસ OTT 2: ફાઈનલ પહેલા જ અભિષેક મલ્હાન ઉર્ફે ફુકરા ઇન્સાનની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ…

ટીવીનો રિયાલિટી શો બિગ બોસ OTT 2 હવે તેના છેલ્લા સ્ટોપ પર છે. ગ્રાન્ડ ફિનાલે આપણી સામે છે અને તેના પહેલા જ એક સ્પર્ધકની હાલત ખરાબ થઈ ગઈ છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવાના સમાચાર પણ છે. તે બીજું કોઈ નહીં પણ એક ફુકરા માણસ એટલે કે અભિષેક મલ્હાન છે. અભિષેકે આખી સિઝનમાં ઘણું મનોરંજન […]

Continue Reading
This is the longest running show of TV telecast since 56 years

તારક મહેતા કે સલમાન ખાનનો બિગ બોસ નહીં! આ છે ટીવીનો સૌથી લાંબો શો, 56 વર્ષથી ચાલુ છે…

ટીવી શો વર્ષોથી ઘરોમાં મનોરંજનનો મુખ્ય સ્ત્રોત છે એક સમય એવો હતો કે જ્યારે શો માટે 1000 એપિસોડનો નિયમ હતો. જો કે, આજકાલ કેટલાક શો 100 એપિસોડ પૂરા કર્યા પછી બંધ થઈ જાય છે પરંતુ આ બધાની વચ્ચે એક એવો શો છે જેણે સેંકડો નહીં પણ હજારો એપિસોડ પાર કર્યા છે. રસપ્રદ વાત એ છે […]

Continue Reading