નવરાત્રિના માહોલ વચ્ચે અંબાલાલ પટેલની ડરામણી આગાહી, આ વિસ્તારોમાં પવન ફૂંકાવવાની સાથે વરસાદનું ઝાપટું…
હાલ રાજ્યમાં નવરાત્રિનો માહોલ જામ્યો છે આવા તહેવાર વચ્ચે ફરી એકવાર આજે ત્રીજા નોરતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે વાત એમ છે કે ચોમાસાની વિદાય વચ્ચે ફરી એકવાર વરસાદની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલના મંતવ્ય મુજબ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે આ સાથે દરિયાકિનારાના ભાગોમાં પવન ફૂંકાવાની […]
Continue Reading